Friday, 8 June 2012

who is happy

કોણ  ! સુખી !!!! સમ્રુધ   છે !!!! તે  સુખી !! બે ગાડી અને ત્રણ બંગલા  છે તે  સુખી !!!!! ના  તે સમ્રુધ !!! ખરો  !!!!સુખી  નહી !!! એક  સાઇકલ  રિક્ષા   વાળો !! સુખી ! રૂપિયા  80  ના  ભાડા ત્રણ હતા ! અમારા  પડોશ ના  વ્યાપારી શોધતા શોધતા  આવ્યા !!!'' અરે વિક્રમ ભાઈ  ''સાઈકલ  રિક્ષા વાળાને  જોયો '' મેં  કહ્યું  ભાઈ તેતો  ગયો  કોઈ લગ્ન મા કહીને  ગયો !!! આજ  ના લગ્ન  રાત્રે  જાન  વિદાય  !! શેઠ !! નો ટાઇમ !!!
કહેવાનું  તાત્પર્ય  એ  કે  કોઈ પણ  સમ્રુધ માણસ  ને  પુછજો ! દીકરો  પરણાવ્યો  કે દીકરી  લગ્ન  શહેર  ની મોટામાં  માં મોટી હોટલ માં રાખ્યા ! પરન્તુ  લગ્ન પછી  પાર્ટી  થાકી  પાકી ને લોથ !
સભ્ય સમાજ માં પોતાના ઘર નો પ્રસંગ  માણી  સકતા નથી ! અને  આ  સાયક્લ  રિક્ષા વાળો  ફળિયા માં લગ્ન માં માણી આવશે ! 80 રૂપિયા ના ત્રણ ભાડા ની એસી  તેસી !!! કારણકે  સુખ અને  દુખ  એ  mentalstates છે !!! રૂપિયા થી ફક્ત  સાધન ખરીદી શક્યે !!!
જરૂરીયાત  જેટલી વધારે  તેટલો  તનાવ વધારે !!

No comments:

Post a Comment